અસ્સલામું અલયકુમ,
તા. ૨૦ અને ૨૧ મે ૨૦૧૭ ના રોજ ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ અમદાવાદ દ્વારા અમદાવાદ તથા ગીબપુરા ના સંધિ વિદ્યાર્થીઓ કે જે નર્સરી થી ધો. ૧૨ સુધી માં અભ્યાસ કરે છે તે તમામ વિદ્યાર્થીઓ ને સ્કૂલ કીટ (સ્કૂલ બેગ, નોટબુક્સ, લંચબોક્ષ) વિતરણ નો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હતો જેમાં ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ – અમદાવાદ ના કાર્યકરો તથા કમિટી મેમ્બર્સે ઉત્સાહ પૂર્વક ભાગ લઇ દરેક વિદ્યાર્થી ને ઘરે ઘરે જઈને સ્કૂલ કીટ આપવામાં આવેલ.
ઉપરાંત, ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ – અમદાવાદ આ સ્કૂલ કીટ વિતરણ કાર્યક્રમ માટે સહયોગ આપવા બદલ નીચે મુજબના સમાજનાં સભ્યોનો ખૂબ ખૂબ આભાર માને છે.
રૂ. ૨૧૦૦૦ – જાનાબેન ઓસમાણભાઈ ઠેબા
રૂ. ૧૫૦૦૦ – સલીમભાઈ સંધિ (પ્રમુખ)
રૂ. ૧૧૦૦૦ – હલુબેન અલીભાઈ પલેજા
રૂ. ૧૧૦૦૦ – મહંમદભાઈ અબ્દુલભાઈ સંધિ (મેને. ટ્રસ્ટી)
રૂ. ૧૦૦૦૦ – બાબુભાઈ નૂરમહંમદભાઈ પલેજા
રૂ. ૧૦૦૦૦ – ગુલુભાઈ (ગીબપુરા)
રૂ. ૮૫૦૦ – મો. હારૂનભાઈ સંધિ (સહ મંત્રી)
રૂ. ૬૦૦૦ – નિઝામભાઈ સંધિ (કમિટી મેમ્બેર)
રૂ. ૨૦૦૦ – અજીતભાઈ સમા
રૂ. ૧૦૦૦ – રફિકભાઈ સંધિ (ખજાનચી)
રૂ. ૧૦૦૦ – અનવરભાઈ સંધિ (કમિટી હેડ)
રૂ. ૧૦૦૦ – અલ્તાફભાઈ સંધિ (કમિટી મેમ્બર)
રૂ. ૧૦૦૦ – વલીમહંમદભાઈ સંધિ (કમિટી મેમ્બર)
રૂ. ૧૦૦૦ – ઈમ્તિયાઝભાઈ સંધિ (કમિટી મેમ્બર)
રૂ. ૧૦૦૦ – ઝાકીરભાઈ સંધિ (કમિટી મેમ્બર)
રૂ. ૧૦૦૦ – રહિશભાઈ સંધિ (કમિટી મેમ્બર)
રૂ. ૧૦૦૦ – અઝહરભાઈ સંધિ (કમિટી મેમ્બર)
રૂ. ૧૦૦૦ – અહેમદભાઈ સંધિ (કમિટી મેમ્બર)
રૂ. ૫૦૦ – ઇદ્રીશભાઈ સંધિ (કમિટી મેમ્બર)
આ ઉપરાંત નિઝામભાઈ સંધિ (કમિટી મેમ્બર્સ) દ્વારા લંચબોક્ષ (કુલ ૩૦૦ નંગ) નો સહયોગ આપવામાં આવેલ છે.
સંધિ સમાજ ના દરેક વિદ્યાર્થી અભ્યાસમાં સફળતાના ઊંચા ઊંચા શિખર સર કરે તેવી શુભેચ્છા.





