રાજુ સંધિના નામ પરથી રાજકોટ થયું
સિંધમાંથી કચ્છ થઈને સંધિ ઢોર ઢાંખરોની સાથે સરધાર આવ્યા. તેમાં રાજુ નામનો સંધિ બહુ બાહોશ હતો. તેણે આજી નદીના કાંઠે વસવાટ કર્યો. તેની નેસ હતી. અને તેના નામ ઉપરથી રાજકોટ થયું. તે ઈતિહાસ વિવાદિત છે. ઈ.સ. ૧૦૧૪ થી ૧૬ અરબસ્તાનમાંથી મહમદ બિન કાસીમ સિંધ પર ઇસ્લામ ની તબલીગ માટે આવ્યા ત્યારે સિંધમાં રાજા દહીર રાજ્ય …
વધુ વિગત માટે અહિયાં ક્લિક કરો “રાજુ સંધિના નામ પરથી રાજકોટ થયું”




