કવિતા

વિખરાયેલા સમાજની પંગત સુધારીએ, સંકલ્પ કરીને આપની આદત સુધારીએ, ખોટી બધી ટેવો ત્યાગી સંગત સુધારીએ, બીજાની શી જરૂર? અંગત સુધારીએ, ભેગા મળીને કૌમની હાલત સુધારીએ. વિખેરાયેલા રહેશો તો કદી બળ નહિ મળે, કોને કર્યો પ્રહાર એ અટકળ નહિ મળે, એવી તો ખાશો માર કે કદી કળ નહિ વળે, તમને વિચારવાની કદી પળ નહિ મળે, વહેવાર …