અગિયારમી શરીફની નિયાઝનું આયોજન – અમદાવાદ

હોતા હૈ હોતા હી રહેગા ચર્ચા ગૌષે આઝમ કા, બજતા હૈ બજતા રહેગા ડંકા ગૌષે આઝમ કા
દેખનેવાલો ચલકર દેખો આસ્તાનાએ અબ્દુલ કાદીર, ચાંદ જૈસા ચમકતા હૈ રોજા ગૌષે આઝમ કા

જશ્ને ગ્યારવી શરીફ

અસ્સલામો અલયકુમ, સલામ બાદ જણાવવાનું કે આપણા પીરાને પીર (સરકાર ગૌષે આઝમ દસ્તગીર રદીઅલ્લાહુ તઆલા અન્હો) ની શાનમાં ગુજરાતી મુસ્લિમ સંધિ યુવા સમાજ – અમદાવાદ તરફથી જશ્ને ગ્યારવી શરીફની નિયાઝનું સુંદર આયોજન કરેલ છે.

મિલાદ શરીફ: તા. ૦૮/૦૧/૨૦૧૭ રવિવાર, સાંજે ૪ વાગે

સન્માન સમારંભ: તા. ૦૮/૦૧/૨૦૧૭ રવિવાર, સાંજે ૫ વાગે

નિયાઝ શરીફ: તા. ૦૮/૦૧/૨૦૧૭ રવિવાર, સાંજે ૭ વાગે

સ્થળ: માશા અલ્લાહ ફાર્મ, કાદરી પાર્ટી પ્લોટની બાજુમાં, અંબર ટાવર સામે, રીંગ રોડ, જુહાપુરા સરખેજ રોડ, અમદાવાદ.